GSSSB ITI Supervisor Instructor (Electrical Group) 2026 Complete Live + Recorded Batch

course thumbnail
PRICE

₹2,999

₹12,000

75.01% off
Choose Currency:
Description

GSSSB ITI Supervisor Instructor 2026 માટે Lakshyam Academy લઈને આવ્યું છે Complete Live + Recorded Batch.

આ બેચ ખાસ કરીને ITI Supervisor Instructor ભરતીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ટેકનિકલ વિષયોની વિગતવાર સમજ, જનરલ વિષયોનું સંપૂર્ણ માર્ગદર્શન, Mock Tests, PDF Notes, Revision Sessions તથા પરીક્ષાને અનુકૂળ તૈયારી આપવામાં આવશે.

આ બેચમાં શું મળશે?

✅ તમામ વિષયોના Live + Recorded Lectures

Technical Subject નું વિગતવાર માર્ગદર્શન

✅ સંપૂર્ણ સિલેબસ આધારિત અભ્યાસ

✅ Chapter Wise + Topic Wise MCQs

✅ Previous Year Questions નું વિશ્લેષણ

✅ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી

✅ મહત્વપૂર્ણ PDF Notes

✅ નિયમિત Mock Tests

✅ Doubt Solving Sessions

✅ Revision Classes

✅ Basic થી Advance Level સુધીનું માર્ગદર્શન

✅ અનુભવી Faculty દ્વારા માર્ગદર્શન

✅ 24×7 Recorded Access


Course Highlights

  • 🎥 Live + Recorded Classes
  • 📘 Technical Book Included
  • 📄 PDF Notes
  • 📝 Topic Wise MCQs
  • 📊 Mock Tests
  • 🎯 Exam Oriented Preparation
  • 🔥 Basic to Advance Learning
  • 👨‍🏫 Expert Faculty Guidance
  • 📱 24×7 Recorded Access

Terms & Conditions

  1. બેચમાં પ્રવેશ લીધા બાદ ફી પરત મળશે નહીં (Non-Refundable).
  2. બેચ એક જ વિદ્યાર્થી માટે માન્ય રહેશે.
  3. Login ID / Password અન્ય કોઈ સાથે શેર કરવું સંપૂર્ણ પ્રતિબંધિત છે.
  4. Unauthorized Login અથવા Account Sharing જણાય તો એકાઉન્ટ બંધ કરવામાં આવશે.
  5. Technical Book માટે જરૂરી હોય ત્યાં Courier Charges અલગથી લાગુ પડી શકે છે.
  6. Recorded Lectures માત્ર Course Validity દરમિયાન જ ઉપલબ્ધ રહેશે.
  7. Live Classes નું સમયપત્રક Academy દ્વારા નક્કી કરવામાં આવશે.
  8. Mock Tests, PDF Notes અને અન્ય Study Material માત્ર નોંધાયેલ વિદ્યાર્થી માટે જ રહેશે.
  9. Course Content નું Copy, Recording અથવા Distribution કરવું કાયદેસર ગુનો ગણાશે.
  10. ભરતી સંબંધિત અંતિમ માહિતી, લાયકાત, સિલેબસ તથા પરીક્ષા પદ્ધતિ માટે સત્તાવાર GSSSB/OJAS ની જાહેરાત માન્ય રહેશે.

Loading...